શ્રી ગાયત્રી વિદ્યાલય,
જાદાખેરીયા - દાહોદ

ટ્રસ્ટીશ્રી

પ્રમુખ - શ્રી કલાભાઈ એન.વહુનિયા

ટ્રસ્ટી વિશે માહિતીનું માળખુ :-

જન્મ તારીખ :- 07-09-1948

શ્રી કે.એન.વહુનિયા સાહેબ પંચમહાલ ડીસ્ટી.કો.ઓ.બૈકમાં ખૂબ લાંબા સમય સુધી સેવાઓ બજાવી હાલ તેઓ સેવાઓ બજાવી રહયા છે.અને રાજકીય ક્ષેત્રે ખૂબ જ ખંતથી સેવાઓ બજાવી રહયા છે. હાલમાં તેઓ લીમખેડા તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ છે.

ટ્રસ્ટના સભ્ય (મેમ્બર) તરફથી મળેલ સંદેશો :-

વર્તમાન સમયમાં શિક્ષણએ સંસ્કાર ઘડત્તર માટે અનિવાર્ય અંગ છે. આદિવાસીમાં વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા થયા છે. ત્યારે તેવા વિદ્યાર્થીઓના ચારિત્ર્ય નિર્માણ અને સંસ્કારોના સિચંન માટે કર્તવ્યનિષ્ઠ શિક્ષકો, નિષ્ઠાવાન આચાર્ય, કાર્યનિષ્ઠ સંચાલક, અને જિજ્ઞાસું વિદ્યાર્થીઓ આવશ્યક છે. પોતાના કામમાં આનંદ મળે તો જ સાચી સેવા કરી ગણાય.


ટ્રસ્ટીશ્રી


મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | પરિણામ | અમારો સંપર્ક |

© www.gayatrivijadakheriya.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 3,573