શ્રી ગાયત્રી વિદ્યાલય,
જાદાખેરીયા - દાહોદ

પ્રવૃત્તિઓ - વૃક્ષારોપણ

શાળાકીય પ્રવૃતિ

સમય :- 2-00 p.m
દિવસ:- વૃક્ષારોપણ દિન
પ્રવૃત્તિ વિશે :-

વૃક્ષોએ સજીવ સૃષ્ટિના અસ્તિત્વનો આધાર સ્તંભ છે. વૃક્ષો દ્રારા સજીવોની અનેકવિધ જરૂરિયાતો પરિપૂર્ણ થાય છે.જે સજીવોની જીવન જરૂરીયાતની પ્રાથમિકતા છે.સજીવો માટે અત્યંત મહત્વપૂર્ણ એવા ખોરાક, હવા અને પાણીના સમતોલનની સ્થિતિએ વૃક્ષોને આભારી છે. એટેલે જ કહેવાયું છે કે "છોડમાં રણછોડ છે."વૃક્ષોનો ઉછેર અને જતન એ આપણી નૈતિક ફરજ છે.જેના થકી સૃષ્ટિની સલામતીની આપણી ભૂમિકા સ્પષ્ટ થાય છે.


સ્થળ : શાળા
તારીખ : 7/2/2009

પ્રવૃત્તિઓ


   

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | પરિણામ | અમારો સંપર્ક |

© www.gayatrivijadakheriya.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 3,566