શ્રી ગાયત્રી વિદ્યાલય,
જાદાખેરીયા - દાહોદ

પ્રવૃત્તિઓ - વનભોજન

શાળાકીય પ્રવૃતિ

સમય :- 12 :30 P.M.
દિવસ :- વનભોજન
પ્રવૃત્તિ વિશે :-

શાળાકીય કાર્યક્રમમાં વનભોજન એક મહત્વનું સ્થાન ધરાવે છે. વનમાં જવું ત્યાં સામુહિક કાર્ય દ્વારા ભોજન બનાવી અને ભોજનને આરોગવાની પ્રક્રિયા એટલે કે વનભોજન.

વનભોજનના કાર્યક્રમથી એક સંગઠનની ભાવના વિદ્યાર્થીઓમાં આવે છે. વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોનો સમન્વય થઈ સૌ દરેક કાર્યમાં સાથે જોડાઈએ છે. અને સામુહિક ભોજનની તૈયારી થાય છે. દરેક કાર્યમાં વિદ્યાર્થીઓ એક બીજાને તૈયાર થયેલ રસોઈને પીરસે છે. ત્યારબાદ આત્મીયતાનોમાં ભાવ કેળવાય છે. વિદ્યાર્થીઓ શિક્ષકો વચ્ચે પણ ગાઢ આત્મીયતાનો ભાવનું સર્જન થાય છે.


સ્થળ : શાળા
તારીખ : 10/14/2009

પ્રવૃત્તિઓ


   

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | પરિણામ | અમારો સંપર્ક |

© www.gayatrivijadakheriya.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 3,559