શ્રી ગાયત્રી વિદ્યાલય,
જાદાખેરીયા - દાહોદ

પ્રવૃત્તિઓ - ગુરૂપૂર્ણિમા

શાળાકીય પ્રવૃતિ

સમય :- 12 : 30 P.M.
દિવસ :- ગુરૂપૂર્ણિમા
માનનીય મહેમાનો :- દયાનંદજી મહારાજ
પ્રવૃતિ વિશે :-
ભારતીય સંસ્કૃતિમાં અનેક તહેવારોનું મહત્વ છે. પરંતુ અષાઢી પૂનમના રોજ આવતી ગુરૂપૂર્ણિમાનો તહેવાર અનેરો મહત્વ ધરાવે છે.
આજનો દિન ગુરૂનીમહત્તા પ્રગટ કરનારો દિન છે. આજના દિને શિષ્ય ગુરૂ પાસે જઈને આર્શિવચન મેળવે છે. આથી કહેવાય છે કે " ગુરૂ એટલે અંધકારમાં પ્રકાસ તરફ લઈ જનાર " ગુરૂ શિષ્યને સત્ય તરફનો સસ્તો બતાવે છે. શિષ્યમાં ઊભા થતા પ્રશ્નોના હલ માટે ગુરૂ હંમેશા તત્પર રહે છે.
ગુરૂ પૂર્ણિમાને વ્યાસપૂર્ણિમાં પણ કહેવામાં આવે છે.


સ્થળ : શાળા
તારીખ : 7/7/2009

પ્રવૃત્તિઓ


   

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | પરિણામ | અમારો સંપર્ક |

© www.gayatrivijadakheriya.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 3,555