શ્રી ગાયત્રી વિદ્યાલય,
જાદાખેરીયા - દાહોદ

પ્રવૃત્તિઓ - ગ્રામ સફાઈ (એન.એસ.એસ)

શાળાકીય પ્રવૃતિ

સમય :- 08 : 00 A.M.
દિવસ :- પર્યાવરણ દિન
પ્રવૃતિની માહિતી :-
“ સ્વચ્છતા જયાં પ્રભુતા ” ત્યાં ઉકિત અન્વયે સ્વચ્છતા એ માનવ ઓરાગ્ય માટે મહત્વની બાબત છે.

સ્વચ્છ આંગણું એ સ્વચ્છ અને સ્વચ્છ માનસિકતાનું પ્રતિબિંબ છે. એ સ્વચ્છતા એ વિવિધ પ્રકારના રોગોથી મુકત થવા અને રહેવા માટેની અગત્યની પ્રવૃત્તિ છે, જે બાબતની પ્રજાજનમાં જાગૃતિ લાવવી એ શ્રેષ્ઠતમ કાર્ય છે.


સ્થળ : શાળા
તારીખ : 8/25/2009

પ્રવૃત્તિઓ


   

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | પરિણામ | અમારો સંપર્ક |

© www.gayatrivijadakheriya.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 3,565