શ્રી ગાયત્રી વિદ્યાલય,
જાદાખેરીયા - દાહોદ

પ્રવૃત્તિઓ - સ્ત્રીભૃણ હત્યા

શાળાકીય પ્રવૃતિ

સમય :- 01 : 00 P.M
દિવસ :- આંતરરાષ્ટ્રીય મહિલા દિન
પ્રવૃતિની માહિતી :-

“ એક માતા સૌ શિક્ષકની ગરજ સારે છે ” ઉપરોકત ઉકિત દ્રારા આપણને ખૂબ જ માહિતી પૂરી પાડે છે.
આજના આ સાંપ્રત સમયમાં પુરૂષપ્રધાન દેશમાં સ્ત્રીઓ પ્રત્યે થતી અવગણનાના સંદર્ભમાં આ કાર્યક્રમની રચના કરવામાં આવી અને તેનો પ્રતિસાદ પણ સારો મળી રહયો છે.
વિદ્યાર્થીઓને માના ઉદરમાં રહેલા ભૂણને જન્મ પહેલા મારી હત્યા કરવી એવું પાપ છે. સમજાવીને સમાજને સુધારી શકાય છે. આવા પ્રકારના કાર્યક્રમો દ્રારા આપણે સમાજમાં છુપાયેલી આવી કુર હિંસાને અટકાવી શકાય છે.


સ્થળ : શાળા
તારીખ : 3/8/2010

પ્રવૃત્તિઓ


   

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | પરિણામ | અમારો સંપર્ક |

© www.gayatrivijadakheriya.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 3,557