શ્રી ગાયત્રી વિદ્યાલય,
જાદાખેરીયા - દાહોદ

પ્રવૃત્તિઓ - આરોગ્ય કેન્દ્રની તપાસ

શાળાકીય પ્રવૃતિ

સમય :- 12 : 00 P.M
દિવસ :- વિશ્વ એઈડસ દિન
માનનીય મહેમાનો :- ડૉ.હરેન્દ્રભાઈ શેઠ
પ્રવૃતિની માહિતી :-
વિદ્યાર્થીઓ જ્ઞાનને મેળવવા ઉત્કંઠિક હોય છે. આથી વિવિધ તેમજ સાંપ્રત જ્ઞાનથી વાકેફ કરવા કરવા માટે વિવિધ સ્થળ અથવા તો કેન્દ્રની મુલાકાત લેવાથી વિદ્યાર્થી તે વિશે માહિતગાર બને છે.
આરોગ્ય કેન્દ્રની મુલાકાત દ્રારા બાળકો આરોગ્ય વિષયક કોઈપણ સમસ્યાના નિદાનાર્થે આરોગ્ય કેન્દ્રનો સંપર્ક સાંધે છે. આરોગ્ય કેન્દ્ર દ્રારા હાથ ધરાતી વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમ વિશે તેમજ તેમના આગવા કાર્યો વિશે માહિતગાર બને છે.
આરોગ્ય કાર્યકર દ્રારા થતા અનેક પ્રકારના રોગ વિરોઘી રસીઓ તેમજ રોગ ફેલાવવાના કારણભૂત તત્વો વિશે માહિતગાર બને છે.


સ્થળ : શાળા
તારીખ : 12/1/2009

પ્રવૃત્તિઓ


   

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | પરિણામ | અમારો સંપર્ક |

© www.gayatrivijadakheriya.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 3,560