શ્રી ગાયત્રી વિદ્યાલય,
જાદાખેરીયા - દાહોદ

પ્રવૃત્તિઓ - 15 મી ઓગષ્ટની ઉજવણી

શાળાકીય પ્રવૃતિ

સમય :- સવારે 8 : 30 કલાક
દિવસ :- 15 મી ઓગષ્ટ
માનનીય મહેમાનો :- મંગળસિંહ દેવળ (માજી સૈનિક)
પ્રવૃત્તિની માહિતી :-
15 મી ઓગષ્ટ, 1947 ના દિવસે આપણો દેશ અંગ્રેજોની અત્યાચારી અને અન્યાયી અવલંબીપણામાંથી મુકત થયો, જે આપણા દેશ અને સ્વાતંત્ર્ય માટે શહિદી વહોરી, લેનાર અમર શહિદોના ગૌરવ માટે મહત્વપૂર્ણ દિન હતો.
આપણા દેશની સ્વતંત્રતાની ઉજવણી કરવી તથા સ્વતંત્રતા સિધ્દ્ર કરવા જીવન પર્યત પ્રયત્નશીલ રહેનારા અને હસતા મુખે શહીદી સ્વીકારી લેનારા અમરવીરોને યાદ કરવા એ આપણી નૈતિક ફરજ છે.


સ્થળ : શાળા
તારીખ : 8/15/2009

પ્રવૃત્તિઓ


   

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | પરિણામ | અમારો સંપર્ક |

© www.gayatrivijadakheriya.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 3,561