શ્રી ગાયત્રી વિદ્યાલય,
જાદાખેરીયા - દાહોદ

પ્રવૃત્તિઓ - રંગોળી સ્પર્ધા

શાળાકીય પ્રવૃતિ

સમય :- 9: 00 A.M
દિવસ :- પ્રજાસત્તાક દિન
માનનીય મહેમાનો :- મંગળસિંહ દેવળ ( માજી સૈનિક )
પ્રવૃતિની માહિતી :-
રંગોળી એ બાળકમાં રહેલી ચિત્ર અને રંગોના યોગ્ય ઉપયોગની પ્રતિભાને ખીલવનારું પરિબળ છે.
રંગોળીએ આનંદ ઉત્સાહ અને ઉત્સવની ઉજવણીનું પ્રતિબિંબ છે, જેના થકી બાળકો પોતાની પ્રતિભાને તથા તેમના સુંદર વિચારોને પ્રતિકૃત્તિત કરી શકે છે.
રંગોળી એ બાળકો માટે તેમના આનંદ,ઉત્સાહ અને વિચારોને રજૂ કરવાનું શ્રેષ્ઠ માધ્યમ છે, જેના વડે બાળકોમાં કલા સંગીત વિકાસ સાધી શકાય છે.


સ્થળ : શાળા
તારીખ : 1/26/2010

પ્રવૃત્તિઓ


   

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | પરિણામ | અમારો સંપર્ક |

© www.gayatrivijadakheriya.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 3,564