શ્રી ગાયત્રી વિદ્યાલય,
જાદાખેરીયા - દાહોદ

પ્રવૃત્તિઓ - પ્રર્વતારોહણ

શાળાકીય પ્રવૃતિ

સમય :- 7: 30
દિવસ :- પૃથ્વી દિન
પ્રવૃતિની માહિતી :-
પ્રર્વતારોહણ એ કુદરતી આફતો સામે પડકાર ઝીલવાનો આધાર છે. ટ્રેકીંગ દ્રારા વિદ્યાર્થીની શારીરિક ક્ષમતા, આત્મવિશ્વાસનો વિકાસ થાય છે. આ પ્રવૃત્તિ દ્રારા વિદ્યાર્થીમાં દઢ સંકલ્પ કરવાની શકિત અને સંકલ્પને સાકાર કરવા માટેની વૃત્તિને બળ અર્પે છે.
પર્વતારોહણ એ વિદ્યાર્થીને� પોતાના લક્ષ તરફની સભાનતા, તેને પરીપૂર્ણ કરવા માટેના યોગ્ય આયોજન જેવા ગુણો તરફ દોરી જાય છે. જેના પરિણામે બાળક પોતાના સંકલ્પને સિધ્દ્ર કરવાની તત્પરતા પ્રાપ્ત કરે છે.


સ્થળ : શાળા
તારીખ : 4/22/2010

પ્રવૃત્તિઓ


   

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | પરિણામ | અમારો સંપર્ક |

© www.gayatrivijadakheriya.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 3,563