શ્રી ગાયત્રી વિદ્યાલય,
જાદાખેરીયા - દાહોદ

પ્રવૃત્તિઓ - યોગ શિબિર

શાળાકીય પ્રવૃતિ

સમય :- 8 : A.M.
દિવસ :- પર્યાવરણ દિન
પ્રવૃતિ વિશે :-
યોગ એ વ્યકિતની શારીરિક ક્ષમતામાં વૃધ્દ્રિ પ્રેરનારું પ્રેરકબળ છે. આપણા દેશમાં ઋષિઓ દ્રારા વ્યકિતના શરીર અને સ્વાસ્થ્યને તંદુરસ્તી બક્ષે એવા - યોગ આસનો વિકસાવવામાં આવેલ છે. યોગએ માત્ર શારીરિક જ નહિ. પરંતુ માનસિક વિકાસનો પણ અભિવૃધ્દ્રિ કરે છે. જેથી યોગનું વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વ છે. યોગ એ માનવીના સ્વાસ્થ્યના વિકાસ અને શારીરિક ક્ષમતામાં વધારો કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.


સ્થળ : શાળા
તારીખ : 8/25/2009

પ્રવૃત્તિઓ


   

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | પરિણામ | અમારો સંપર્ક |

© www.gayatrivijadakheriya.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 3,554