શ્રી ગાયત્રી વિદ્યાલય,
જાદાખેરીયા - દાહોદ
documents

પત્રકો

રજાઓનું માળખું

અ.નં. રજા તારીખ વાર
1 પારસી નૂતન વર્ષ 19-08-10 ગુરૂવાર
2 રક્ષાબંધન 24-08-10 મંગળવાર
3 જન્માષ્ટમી 02-09-10 ગુરૂવાર
4 રમઝાન ઈદ 10-09-10 શુક્રવાર
5 સંવત્સરી 11-09-10 શનિવાર
6 મહાત્મા ગાંધી જયંતિ 02-10-10 શનિવાર
7 મહોરમ 17-12-10 શુક્રવાર
8 નાતાલ 25-12-10 શનિવાર
9 મકર સક્રાંન્તિ 14-01-11 શુક્રવાર
10 પ્રજાસત્તાક દિન 26-01-11 બુધવાર
11 ઈદ એ મિલાદ 16-02-11 બુધવાર
12 મહા શિવરાત્રી 02-03-11 બુધવાર
13 ચેટીચાંદ 05-04-11 મંગળવાર
14 રામનવમી 12-04-11 મંગલવાર
15 ડૉ. આંબેડકર જયંતિ 14-04-11 ગુરૂવાર
16 મહાવીર જયંતિ 16-04-11 શનિવાર
17 ગુડ ફ્રાઈડે 22-04-11 શુક્રવાર
નોંધ :- શાળા પોતાની અનુકુળતા મુજબ 07 (સાત) રજાઓ ગોઠવી શકશે.

અગત્યના દિવસો

દિવસ તારીખ
વિશ્વ વસ્તી દિન 11 જુલાઈ
સ્વાતંત્ર્ય દિન 15 ઓગષ્ટ
શિક્ષક દિન 5 સપ્ટેમ્બર
બાળ દિન 14 નવેમ્બર
વિશ્વ એઈડસ દિન 1 ડિસેમ્બર
ધ્વજ દિન 07 ડિસેમ્બર
માનવ અધિકાર દિન 10 ડિસેમ્બર
પ્રજાસત્તાક દિન 26 જાન્યુઆરી
ગાંધી નિર્માણ દિન 30 જાન્યુઆરી
શહીદ દિન 30 જાન્યુઆરી
રાષ્ટ્રીય વિજ્ઞાન દિન 28 ફેબ્રુઆરી
આ.રા.મહિલા દિન 08 માર્ચ
ગુજ.રાજય સ્થા.દિન 01 મે
રા.સેવા યોજના દિન 24 ઓકટોમ્બર

શાળામાં લેવાતી બાહ્ય પરીક્ષાઓ

અ.નં. બાહય પરીક્ષાઓનું નામ
1 સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા
2 ચિત્રકામ ( એલી મેન્ટી / ઈન્ટરમીડીયો )
3 માધ્યમિક શિક્ષણ શિક્ષણવૃત્તિ પરીક્ષા
4 વિજ્ઞાન પરીક્ષા ( G.S.O. દ્વારા )
5 વિજ્ઞાન પરીક્ષા ( વિજ્ઞાન વિદ્યાપીઠ, નડીયાદ દ્રારા )


   

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | પરિણામ | અમારો સંપર્ક |

© www.gayatrivijadakheriya.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 1,984