શ્રી ગાયત્રી વિદ્યાલય,
જાદાખેરીયા - દાહોદ
aboutus

શાળા વિશે

અમારી શાળા લીમખેડા તાલુકાના જાદાખેરીયા ગામામાં ચીલાકોટા રોડ પર આવેલી છે. લીમખેડા તાલુકાની ખુબ જ નામાંકિત શાળાઓમાં એક છે. અભ્યાસની દ્રષ્ટ્રિએ તેમજ ઈત્તર - પ્રવૃત્તિઓમાં અમારી શાળાએ પ્રસિધ્દ્રિ મેળવી છે. સમાજને સુશિક્ષિત અને સદગુણી ભવિષ્ય આપતું એ અમારી શાળાનું મુખ્ય ધ્યેય છે.


   

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | પરિણામ | અમારો સંપર્ક |

© www.gayatrivijadakheriya.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 2,911