શ્રી ગાયત્રી વિદ્યાલય,
જાદાખેરીયા - દાહોદ
default

મુખ્ય પાનું

આચાર્યશ્રીનો સંદેશ

"શાળા અમારી તીર્થભુમિ જ્ઞાન ગંગા અહિં વહં " શાળામાં બાળકોના નૈતિક મૂ્લ્યોનું સિંચન અભ્યાસની સાથે -સાથે થાય છે. શાળામાં અભ્યાસની સાથે સહ શૈક્ષણિક પ્રવૃતત્તિઓ જેવી કે ઉત્સવ ઉજવણી, વિશિષ્ટ દિન ઉજવણી વગેરેનું આયોજન શૈક્ષણિક સત્રના પ્રારંભે કરવામાં આવે છે. જેની જાણ વિદ્યાર્થીઓ તથા વાલીઓને કરવામાં આવે છે.

શાળાના વિદ્યાર્થીઓ વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં હરણફાળ ભરી શકે તે માટે શાળામાં અદ્યતન કોમ્પ્યુટર રૂમની વ્યવસ્થા છે. શાળાના વિદ્રાનો શિક્ષકો વિવિધ શૈક્ષણિક પ્રયુકિતઓ દ્રારા પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે છે.

શાળાના વિદ્યાર્થીઓ ફકત પાઠયપુસ્તકનું જ્ઞાન ન મેળવે પરંતું તેમના જ્ઞાનમાં વધારો થાય પોતાની વિચાર - શૃંખલાને વધારો શકે તથા તેમના વિચારો સમાજ - ઉત્થાનના કાર્યોમાં કાર્યરત થાય તે માટે શાળા લાયબ્રેરીનો મહત્તમ ઉપયોગ કરે તે જરૂરી છે.

આચાર્યશ્રી વિષ્ણુભાઇ પી. પટેલ
શ્રી ગાયત્રી વિદ્યાલય, જાદાખેરીયા

ધ્યેય કથન

બાળકોને સર્જનશીલ અને કિયાત્મક, રાષ્ટ્ર પત્યે વફાદાર પ્રામાણિક,અને સંસ્કારી બનાવવા એ અમારું મુખ્ય ધ્યેય  છે.

દ્રષ્ટિ કથન

પોતાનું અને બીજા લોકોનું સન્માન કરવું.
સંદેશા વ્યવહાર યોગ્ય રીતે કરવું
સમાજમાં થતાં ઝડપી સુધારાને અપનાવી તેમા ભાગીદાર બનવું.
નકકી કરેલ ધ્યેય ને પ્રાપ્ત કરવા સરકારથી અને સ્વૈચ્છિકતાથી શીખવાની નીતિ અપનાવવી.
દરેક પરિસ્થિતિનો હલ શોધવા માટે મુશ્કેલી નિરાકરણની પદ્ધતિ અપનાવવી.
દરેક પદ્ધતિને બંધ બેસતી ગોઠવી અને ઉચ્ચતમ ગુણો મેળવવા.
 


   

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | પરિણામ | અમારો સંપર્ક |

© www.gayatrivijadakheriya.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 4,445